Wednesday, December 28, 2011

વ્હાલા ગામજનો

વ્હાલા ભાઈઓ
2૯ ડિસેમ્બર ૨૦૧૧. સૌ લોકો પરિચિત હશે કે આવતા ૫ વરસનો ગામનો આવનારો વિકાસ તેમજ ગામની પ્રગતિ એ આપના વોટ અધિકાર ઉપર જ છે. યોગ્ય ઉમેદવાર કે જે ગામના વિકાસ પ્રગતિ અને ગામનો એક સંપૂર રીતે વિકાસ કરી ગામનું ભવિષ્ય ઉજ્રું બનાવે તેવી જ વ્યક્તિ ને તમારો કીમતી વોટ આપી ગામનું ભવિષ્ય સોપવા વિનંતી.


સમય આવી ગયો છે જેની સૌને ઉમ્મીદ હતી. ગામની સત્તા આપ સૌના હાથમાં છે. તમારા કીમતી મત આપવાના મતઅધિકારનો સંપૂર રીતે ઉપયોગ કરી ગામ માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરશો. ( તમારા મતે કોણ યોગ્ય છે, કોમેન્ટમાં કહી શકો છો)



Tuesday, September 27, 2011

Friday, September 2, 2011